Sitapara Children's Hospital & Dental Clinic

Second Floor,M.M.Complex,Opps Chetna Cinema, Jetpur, 360370
Sitapara  Children's Hospital & Dental Clinic Sitapara Children's Hospital & Dental Clinic is one of the popular Hospital located in Second Floor,M.M.Complex,Opps Chetna Cinema ,Jetpur listed under Hospital in Jetpur , Dentist in Jetpur , Hospital/clinic in Jetpur ,

Contact Details & Working Hours

More about Sitapara Children's Hospital & Dental Clinic

ઉપલબ્ધ સુવિધાઓ:-


***** બાળકોનો વિભાગ:-(Children's Care) *****

• જેતપુર શહેરની સૌથી મોટી ૨૦ બેડની અત્યાધુનિક બાળકોની હોસ્પીટલ.
• ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સંપૂર્ણ બોડી ચેક-અપની સુવિધા તથા રસીકરણ કેન્દ્ર.
• જનરલ વોર્ડ, સ્પેશ્યલ રૂમ(AC) તથા (Suit) ડીલક્ષ રૂમ (AC)ની સુવિધા.
• અત્યાધુનિક સાધનોથી સુસજ્જ NICU(કાચની પેટી).
• અધુરા મહીને જન્મેલા ઓછા વજનવાળા બાળકો માટે ૬ અત્યાધુનિક સર્વોકન્ટ્રોલ વોર્મેર.
• નવજાત શિશુ માટે સ્પેશ્યલ કૂત્રિમ શ્વાસોશ્વાસનું મશીન(Ventilator) ધરાવતી જેતપુર પંથકની એકમાત્ર NICU હોસ્પીટલ.
• સેન્ટ્રલ ઓક્સીજન,મલ્ટીપેરા મોનીટર,પલ્સ ઓક્સીમીટર, ઇન્ફૂયુઝન પંપની સુવિધા ઉપલબ્ધ.
• કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ તથા લોહી બદલવાની સગવડતા.
• મલ્ટીપેરા મોનીટર સાથેનું અત્યાધુનિક PICU.
• બાળ ટી.બી., બાળ ડાયાબીટીસ , અસ્થમા, ન્યુમોનિયા, મલેરીયા, ઝેરી અસર, સર્પદંશ, પક્ષઘાત, વાઈ, ખેંચ, મગજનો તાવ વગેરેની આધુનિક સારવાર.
• શારીરીક રીતે નબળા બાળકો માટે આહાર સબંધી તબીબી માર્ગદર્શન તથા સારવાર.
• વિનમ્ર તથા અનુભવી સ્ટાફ.


***** ડેન્ટલ વિભાગ:-(Dental Care) *****

• Endomotor દ્વારા રૂટ કેનાલથી ટ્રીટમેન્ટ.
• અલ્ટ્રાસોનિક પધ્ધતિથી દાંતની સફાઈ.
• પેઢાને લગતી તમામ સારવાર.
• ફીક્સ(Implant) તથા કાઢી શકાય તેવા દાંતના ચોકઠાં.
• સર્જરી દ્વારા ડહાપણ ડાઢ કાઢવાની સુવિધા.
• બાળકોના દુધિયા તથા કાયમી દાંતમાં થયેલ સડાની સારવાર.
• વાંકા-ચુકા દાંતની સારવાર
• Cosmetic Treatment: દાંતમાં ડાયમંડ લગાડવા.
• બે દાંત વચ્ચેની જગ્યા પેક કરવી.

Map of Sitapara Children's Hospital & Dental Clinic