મલાવ

kalol, Godhra, 389310
મલાવ મલાવ is one of the popular Public & Government Service located in kalol ,Godhra listed under Public places in Godhra ,

Contact Details & Working Hours

More about મલાવ

મલાવ (તા.કાલોલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા કાલોલ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. મલાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઇ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

Malav, kalol (PMS)

— city —

Kalol(PMS)

Location of Kalol(PMS)

in Gujarat and India
Coordinates 22°36′22″N 73°27′47″E
Country India
State Gujarat
District(s) Panchmahal district

Population 24,677 (2001)

Sex ratio 52Male:48Female ♂/♀

Time zone IST (UTC+05:30)
Area

• Elevation


• 100 metres (330 ft)

Codes
• Pincode • 389330
• Telephone Aria code • +2676

Malav is a kalol city and a municipality in Panchmahal district in the Indian state of Gujarat.

Map of મલાવ