Maharshi Gurukul

Ranekpar Road, Behind Hari Darshan Hotel,, Halvad, 363330
Maharshi Gurukul Maharshi Gurukul is one of the popular Other located in Ranekpar Road, Behind Hari Darshan Hotel, ,Halvad listed under Education in Halvad , Educational Organization in Halvad ,

Contact Details & Working Hours

More about Maharshi Gurukul

ઈ. સ. 2000 ની સાલ માં રોપાયેલાં બીજ એટલે નવ નિર્માણ વિદ્યાલય – હળવદ, એની ભગીની સંસ્થા એટલે મહર્ષિ ગુરુકુલ.

હળવદ જેવા વિસ્તાર માં શિક્ષણ ક્ષેત્રે ઈ. સ. 2005 માં એક મક્કમ ભરણી નો પાયો રોપાણો તે એટલે મહર્ષિ ગુરુકુલ. હળવદ ક્ષેત્રે મહર્ષિ ગુરૂકુલે એક નવા અભિગમ, અવિશ્રાંત મેહનત, સચોટ માર્ગદર્શન, સતત શૈક્ષણિક પ્રયોગો દ્વારા એક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ રાખી ઈશ્વર ના આશીર્વાદ, વડીલો નું માર્ગદર્શન લઈ સંસ્થાને એક વિશાળફલક ઉપર લઇ જવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો. ગુજરાતી સ્કૂલ સાથે ઈંગ્લીશ માધ્યમ ની પણ સ્કૂલ ચાલુ કરી. C.B.S.E. બોર્ડ સાથે પણ જોડાણ કરી હળવદ ની આવતી નવી પેઢી માટેની વ્યવસ્થા સફળતા નતમસ્તક થઇ ઉભી રહી.

Map of Maharshi Gurukul