Lord Krishna School Of Science,Patan

Patan, 384265
Lord Krishna School Of Science,Patan Lord Krishna School Of Science,Patan is one of the popular School located in ,Patan listed under School in Patan , Technical Institute in Patan ,

Contact Details & Working Hours

More about Lord Krishna School Of Science,Patan

શાળાનોસમય
« સવારે ૭:૩૦ થી ૧૨:૩૦ વિવિધ વિષયોનું શૈક્ષણિક કાર્ય
« બપોરે ૧૨: -૩૦ થી ૧:૩૦ અલ્પાહાર તેમજ અર્ધ વિરામ
« બપોરે ૧: -૩૦ થી ૩:૦૦ શાળામાં વિવિધ વિષયોનું પ્રાયોગિક કાર્ય તેમજ દૈનિક કસોટીનું આયોજન
શાળા વર્ગખંડ
« વર્ગખંડ એ ભણતરનું કેન્દ્ર છે અહી જ વિદ્યાર્થી દરેક વિષયની તર્કસંગત ,સૈધ્યાંતિક અને સરળ સમજુતી અપાય છે .
« શાળાના દરેક વર્ગખંડ સંપૂણ હવા ઉજાસવાળા
« દરેક વર્ગખંડમાં મર્યાદિત વિદ્યાર્થીઓનો સમાવેશ જેથી વિદ્યાર્થી -શિક્ષક આમને સામને ન રહેતા એકબીજાના સંપર્કમાં રહે છે
« દરેક પીરીયડ (તાસ ) ૬૦ મિનીટનો જે હાલની પરંપરાગત શિક્ષણ પધ્ધતિ થી વધારે છે
« દરેક વર્ગ ખંડમાં કેમેરાની ગોઠવણી દ્વારા સતત અવલોકન તેમજ ટુ -વે-સ્પીકર દ્વારા જીવંત સંપર્ક રખાય છે
કોમ્પુટર રૂમ
« અધતન કોમ્પુટર સાથે શિક્ષણનો સમન્વય
જે વિદ્યાર્થીઓને અન્ય વિષયોની સંપૂણ નવી માહિતી આપી રહેલ છે
સિદ્ધિઓ અનેસ્કોલરશીપ
« વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની તેમજ આંતરશાળાકીય વિવિધ સર્ધાઓમાં સાળાનું નામ રોશન કરનાર વિધાર્થી ને સાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવશે વિધાર્થીમાં સર્જનાત્મક શક્તિ બહાર લાવવાના પ્રયાસરૂપે સંસ્થા તરફથી શિક્ષકો દ્વારા જ સાળાનું મેગેઝીન "Student voice " તૈયાર કરવામાં આવશે .જે વિધાર્થીઓને પણ એટલું જ ઉપયોગી થઇ રહેશે શાળા તરફ થી ધોરણ -૧૦ માં પાટણ કેન્દ્રમાં પ્રથમ દશ વિદ્યાર્થી ઓને પ્રવેશ સાથે બે વર્ષ સ્કોલરશીપ આપવામાં આવશે શાળાના ધોરણ -૧૨ ના પરિણામમાં કેન્દ્રમાં પ્રથમ ત્રણ ક્રમાંકી વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ આપવામાં આવશે
પ્રયોગશાળા
« નવા અભ્યાસક્રમ મુજબ જીવવિજ્ઞાન .ભૌતિકવિજ્ઞાન ,રસાયણવિજ્ઞાન પ્રાયોગિક અભ્યાસ માટે અધતન સાધનોથી સજ્જ .
જે વિધાર્થીઓને પોતાના ભવિષની રેખા પસંદ કરવામાં મદદરૂપ થાય છે
બસ સુવિધા
« દુરના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ સુવિધા ઉપલબ્ધ
પુસ્તકાલય
« વિદ્યાર્થીઓ માં પ્રિય જે વાંચનનો ખજાનો ધરાવે છે .જેમાં સમગ્ર ભારતમાં લેવાની પ્રવેશ પરિક્ષા માટે ઉપયોગી સાહિત્ય ,વિવિધવિજ્ઞાનશાખાનાપુસ્તકોતથામહાનનેતાઓનાજીવનચરિત્રનાપુસ્તકોવિદ્યાર્થીમાંઈતરવાંચનનોરસકેળવેછે

Map of Lord Krishna School Of Science,Patan