KhedutMitra

-NA-,
KhedutMitra KhedutMitra is one of the popular Agriculture located in ,-NA- listed under Agriculture company in -NA- ,

Contact Details & Working Hours

More about KhedutMitra

"ખેડૂત મિત્ર" ગુજરાતના ખેડૂત માટે ખેતીને લગતી સેવા પૂરી પાડે છે જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ નું સંશોધન અને સલાહ સુચન, બજાર સમિતિના ભાવ, હવામાનમાં ફેરફાર, તેમજ ખેતીવાડી ને લગતા સમાચાર આપવામાં આવે છે. તદઉપરાંત પાકના વાવેતર થી લઈને વેચાણ સુધીની માહિતી SMS દ્વારા આપવામાં આવે છે. ખેડૂત મિત્ર સ્થાનિક ગુજરાતી ભાષા નો ઉપયોગ કરી ખેડૂત સાથે ખેતી ને લગતી સમસ્યાઓની ચર્ચા તેમજ તેનું નિરાકરણ આપે છે. "ખેડૂત મિત્ર" ખેડૂતનો વ્યક્તિગત અભિપ્રાય લઈને સલાહસૂચન તેમજ વ્યક્તિગત પાક દીઠ વિગતો વિશેની તબક્કાવાર માહિતી પૂરી પડે છે. "ખેડૂત મિત્ર" દ્વારા ઉચ્ચ તાલીમ મેળવેલા કર્મચારી અને વિશિષ્ટ કૃષિ અધિકારી દ્વારા બધા ટેલીકોમ ઓપેરેટરો અને મોબાઈલ ઉપકરણો પર SMS નું વિતરણ તેમજ નિશુલ્ક ફોન સહાય આપવામાં આવે છે.

Map of KhedutMitra