Karamsad Nagarik Samiti

Ishwar Niwas, Near Library, Karamsad, 388325
Karamsad Nagarik Samiti Karamsad Nagarik Samiti is one of the popular Bank located in Ishwar Niwas, Near Library ,Karamsad listed under Bank/financial institution in Karamsad , Bank in Karamsad ,

Contact Details & Working Hours

More about Karamsad Nagarik Samiti

ધ કરમસદ અર્બન કો. ઓપ. બેંક લી. (હાલ ફડચ માં)ને છેલ્લા ૬માસ થી આ બેંક ને એક વાચા આપવા અને આ બેંક ને એક ક્રેડિટ સોસાયટી દ્વારા એક નવો પ્રાણ પુરવાના પ્રયાસો શ્રીમાન દિનેશભાઈ આશાભાઈ પટેલ અને શ્રીમાન અશ્વિનભાઈ નટુભાઈ પટેલ દ્વારા કરે છે અને આ માટે તેઓએ ફડચા અધિકારી ને સમયાનુસાર મળી જરૂરી બાહેધરીઓ આપીને આ પ્રયાસ આગળ વધાર્યો છે. આ વધતાં પ્રયાસ ના એક ભાગરૂપે સભાસદો / ગામના આગેવાન મિત્રો સાથે તા. ૨૪/૧૧/૨૦૧૩ ના રોજ એક મીટીંગ શ્રીમાન દિનેશભાઈ આશાભાઈ પટેલના કરમસદમા આવેલ નિવાસસ્થાને સવારે ૧૦.૦૦ કલાકે યોજવામાં આવેલ જેમાં ૩૦ જેટલા સભાસદો / ગામના આગેવાન મિત્રો જોડાયા હતાં. જે દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ બેંક જો ફરી થી શરૂ થઈ શકે એમ હોય તો આ બેંક ને સભાસદો / ગામના આગેવાનો ના એક સંગઠન દ્વારા પુન: શરૂ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા માં આવે અને આ સંગઠન ને સર્વાનુમતે કરમસદ નાગરિક સમિતિ નામ આપવામાં આવ્યું.

Map of Karamsad Nagarik Samiti