Dalod

Dalod, Mandal, 382130
Dalod Dalod is one of the popular Landmark & Historical Place located in Dalod ,Mandal listed under Landmark & Historical Place in Mandal , Public & Government Services in Mandal ,

Contact Details & Working Hours

More about Dalod

દાલોદ (તા. માંડલ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા માંડલ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. દાલોદ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોસ્ટઓફિસ, માધ્યમિક & ઉચ્ચતર માધ્યમિક શાળા, બઁક, સહકારી મંડળીઑ, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સ્થાપના- ૧૯૫૪
તાલુકો- માંડલ
જિલ્લો- અમદાવાદ
પીન કોડ- ૩૮૨૧૩૦

Map of Dalod