ધનોરા પ્રાથમિક શાળા

Dhanora, Dhanora, 384246
ધનોરા પ્રાથમિક શાળા ધનોરા પ્રાથમિક શાળા is one of the popular Education located in Dhanora ,Dhanora listed under Education in Dhanora ,

Contact Details & Working Hours

More about ધનોરા પ્રાથમિક શાળા

શાળા અને સમાજ એકબીજાના પુરક છે. સમાજ એ શાળાનું input અને output બંન્ને છે.
સમાજમાંથી બાળક શાળામાં પ્રવેશ કરે અને શાળાના સંસ્કાર અને શિક્ષણ મેળવ્યા બાદ ફરીથી સમાજમાં પ્રવેશ કરે ત્યારે બાળક સારા સંસ્કાર મેળવી વધુ સારા સમાજનું નિર્માણ કરે તે જવાબદારી શાળાની, અને આ રીતે બહેતર શાળા દ્વારા બહેતર સમાજનું નિર્માણ કરવાનો એક ફક્ત ધ્યેય જે શિક્ષકનો હોય તે સાચા અર્થમાં શિક્ષક કહેવાય.

Map of ધનોરા પ્રાથમિક શાળા