N. H. Sweets

Street No. 4, Dolat Press, Nr. Railway Station,, Veraval, 362265
N. H. Sweets N. H. Sweets is one of the popular Grocery Store located in Street No. 4, Dolat Press, Nr. Railway Station, ,Veraval listed under Food/grocery in Veraval ,

Contact Details & Working Hours

More about N. H. Sweets

NH SWEETS
First of all, let's see abbreviation of N.H. in NH Sweets, it's "New Harbhole". The foundation of Harbhole House was started at first by our grandfather Shri Nanjibhai Aambabhai Chotaliya in 1970's decade. And at that time there was no big shop existed in the name of Harbhole House. But a small cabin which was situated opposite Diamond Theatre, Satta Bazar (Veraval). As time passed by, a Shop "Harbhole House" was established in the street of Diamond Theatre. Thereafter another shop, right after two shops from Harbhole House, was purchased. In that shop, only Farali Items were being sold, while in the old shop, Farasan and Sweets were sold.
As every other business, Harbhole House also faced recession. As a result, the shop of Farasan & Sweets was close and sold out. But before the wind up of that shop, a new shop for wholesale sweets was purchased at Dolat press (Veraval) which you know as New Harbhole i.e. NH SWEETS.
At present, there are three branches of Harbhole is available as follows_
1) HARBHOLE HOUSH"Oldest shop, In street of Diamond Theatre, Opposite SBI Bank, Satta Bazar.
2)"N.H.SWEETS.", Wholesale shop, Dolat press, street no.4, near Railway Station
3)"HARBHOLE SWEET & NAMKEEN",Near Poojara Telecom, Bus Station Road.











સૌ પ્રથમ N.H.SWEETS માથી N.H. નું ફુલ ફોર્મ અલગ કરીએ તો N H મતલબ અંગ્રેજીમાં “NEW HARBHOLE”, “ન્યુ હરભોલે”. હવે હરભોલે હાઉશ ના મૂળિયાં અમારા દાદા શ્રી નાનજીભાઇ આંબાભાઈ ચોટલીયાએ આશરે ૧૯૭૦ ના દાયકામાં વાવ્યા. અને ત્યારે તો ફક્ત હરભોલે હાઉશ કોઈ દુકાન ન હતી બલ્કે એક કેબિન હતી જે ડાયમંડ ટોકીઝની સામે આવેલી હતી. પછી જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ હરભોલે હાઉશ ડાયમંડ ટોકીઝની ગલીમાં એક દુકાનમાં શરૂ કરવામાં આવી. પછી ત્યાં નજીકમાં જ આશરે બે દુકાન મૂકીને બીજી એક દુકાન ખરીદવામાં આવી જેમાં ફક્ત ફરાળી વસ્તુઓ રાખવામા આવતી અને જે પહેલી જૂની દુકાન હતી તેમાં સમય અનુશાર ફક્ત ફરશાણ અને મીઠાઇનું વેચાણ શરૂ કરવામાં આવ્યું.
જેમ બધે જ મંદી આવે છે તેમ હરભોલે હાઉશને પણ મંદીની અસર થઈ. અને એક દુકાન જેમાં ફરશાણ અને મીઠાઇનું વેચાણ શરૂ હતું તેને બંધ કરવી પડી. પણ તે દુકાન જ્યારે બંધ કરવામાં આવી તેની પહેલા એક જથ્થાબંધ(હૉલશેલ) ની દુકાન દોલત પ્રેસ વિસ્તારમાં શરૂ કરવામાં આવી જે અત્યારે આપ સૌ “ન્યુ હરભોલે”, “NEW HARBHOLE”, “N.H.SWEETS.” ના નામથી ઓળખો છો.
હાલમાં હરભોલે હાઉશની ત્રણ બ્રાન્ચ શરૂ છે. જેમાં સૌથી જૂની પહેલી "હરભોલે હાઉશ" ડાયમંડ ટોકીઝની ગલીમાં, એસબીઆઇ બેન્કની સામે, સટ્ટા બઝારમાં આવેલ છે. બીજી "“ન્યુહરભોલે હાઉશ", શેરી ન. ૪, દોલત પ્રેસ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ છે. અને ત્રીજી “હરભોલે સ્વીટ ઍન્ડ નમકીન",પૂજારા ટેલિકોમ નજીક, રેયોન સ્કૂલ પાસે આવેલ છે.

Map of N. H. Sweets