રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ

The Creation Media,, Rajkot, 360004
રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ is one of the popular Hindu Temple located in The Creation Media, ,Rajkot listed under Commercial & Industrial in Rajkot , Food & Beverage in Rajkot ,

Contact Details & Working Hours

More about રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ

શું કહું દોસ્તો... આ તો રંગીલું ને રજવાડી઼..
કે શું કહું દોસ્તો... આ તો મારું રાજકોટ છે....!!

શું કહું દોસ્તો.. અહિં જ તો મારી માણેલી યુવાની છે, ..
એ અડધી રાતની રખડપટ્ટી, એ સુર્યકાન્ત ની ચા ને પોલિસ ના દંડા..
કદાચ બાપા ના ધોકા થીયે વધુ "મીઠી" યાદ છે..

શું કહું દોસ્તો..
મારી દરેક પ્રેમિકા ના સાક્ષિ, ન્યારિ ડેમ ને પ્રધ્યુમન ..
દોસ્તો ની માલિકી સમો રેષકોર્સ નો રિંગ રોડ છે..
કદાચ એ જ મારી જિંદગિ છે..

શું કહું દોસ્તો..
હજુંય મંઝીલ નું પાકું સરનામું તો એક જ છે..
કે બસ એ તો મારું રજવાડ઼ી રાજકોટ જ છે...!!! મારું જ રાજકોટ છે...!

Map of રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ

OTHER PLACES NEAR રંગીલું ને રજવાડી઼ મારું રાજકોટ